________________
જીવનવિચાર પ્રકાશિકા
ક
જ્ઞાનની પુષ્ટિ કરે છે. વર્તમાન શિક્ષણશાસ્ત્રીઓ કે જેમણે મોટા ભાગે માનવિજ્ઞાનના આધારે શિક્ષણને લગતા સિદ્ધાંતે નક્કી કર્યા છે, તેઓ પણ આ જ પદ્ધતિને સ્વીકાર કરે છે. દાખલા તરીકે ભૂગોળનું જ્ઞાન આપવું હોય તે પ્રથમ દુનિયાના ખંડેને, પછી તેમાં આવેલા દેશને, પછી તેના જીલ્લા અને પ્રાંતેને નિર્દેશ કરે છે અને ત્યાર બાદ તેની સીમાએ, તેનું હવામાન, ત્યાંની પ્રાકૃતિક રચના ત્યાંનું લેકજીવન વગેરે વર્ણવે છે, આથી વિદ્યાર્થીઓને તાલુકા, જીલ્લાઓ, દેશે વગેરેને યથાર્થ બંધ થાય છે અને તે જીવનમાં ઉપયોગી નીવડે છે.
વિવક્ષિત વિષયને કોઈ એક મુદ્દો પકડીને તે અંગે વિચારણા કરવી કે તે સંબંધી અવનવી માહિતી આપવી તેને “પદ” કે “ દ્વાર કહે છે. અહીં પદ પ્રકરણ (chapter) ને અર્થ અને દ્વારા જ્ઞાનરૂપી મંદિરમાં પ્રવેશ કરવાના દરવાજાને અર્થ દર્શાવે છે.
એક વિષય અંગે પદ કે દ્વાર કેટલા હેઈ શકે?' એ પ્રશ્ન થવા સંભવ છે, પરંતુ તેને ઉત્તર વિષય ઉપર આધાર રાખે છે. જે વિષય ઘણે ગહન–ગંભીર હોય તે તે અંગે અનેક પદે કે તારે હઈ શકે છે. દાખલા તરીકે જીવને વિષય અતિ ગહન–ગંભીર છે, તે પ્રજ્ઞાપનાસૂત્રમાં તે અંગે નીચે મુજબ ૩૬ પદે જવામાં આવ્યાં છે –
(૧) પ્રજ્ઞાપનાપદ, (૨) સ્થાનપદ, (૩) અલ્પબહુવપદ, (૪) સ્થિતિપદ, (૫) વિશેષ કે પર્યાયપદ, (૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org