________________
છના વિરોધ માટે પાંચ દ્વારની પ્રરૂપણા : છુકાંન્તિપદ, (૭) ઉછુવાસદ, (૮) સંજ્ઞીપદ, (૯) રોનિક પદ, (૧૦) ચરમાચરમપદ, (૧૧) ભાષાપદ, (૧૨) શરીર પદ, (૧૩) પરિણામદ, (૧૪). કષાયપદ (૧૫) ઈન્દ્રિયપદ, (૧) પ્રોગપદ, (૧૭)લેશ્યામદ, (૧૮) કાયરિથતિ (1) સમ્યક્ત્વપદ, (૧) અંતક્રિયાપદ (૨૧) અવગાહના સંસ્થાનપદ, (૨૨) ક્રિયાપદ, (૨૩) કર્મપ્રકૃતિપદ, (ર) કર્મબંધપદ, (૨૫) કુર્મવેદપદ, (૨૬) કર્મબંધપદ, (૨૭) કર્મવેદવેદપદ, (૨૮) આહારપદ, (૨૯) ઉપગપદ, (૩૦). પશ્યત્તાપદ, (૩૧) સંજ્ઞીપદ, (૩૨) સંયતપદ, (૩૩) અવધિપદ, (૩૪) પંરિચારપદ, (૩૫) વેદનાપદ અને (૩૬) સમુઘાતપઢ.
અહીં જીવનું સ્વરૂપ સંક્ષેપથી કહેવાનું છે, એટલે પ્રકારે અતિ અગત્યના એવા પાંચ દ્વારની પસંદગી કરી છે અને તેનું વર્ણન ક્રમશઃ કર્યું છે.
આ પાંચ વારમાં નું પ્રથમ શરીરદ્વાર છે, તેમાં
ના શરીરનું પ્રમાણે કહ્યું છે. વધારે સ્પષ્ટ કહીએ તે તેની ઊંચાઈ નો ખ્યાલ આપવામાં આવ્યું છે કે જેને સામાન્ય રીતે અવગાહના કહેવામાં આવે છે. બીજું આયુષ્યદ્વાર છે, તેમાં જેનું આયુષ્ય કહ્યું છે. ત્રીજું સ્વકાયસ્થિતિ દ્વાર છે, એટલે કે એક જીવ તે જ પ્રકારની કાયામાં વાવાર જન્મ અને મરણ પામી કેટલે કાળ રહી શકે, તે કહ્યું છે. ચોથું પ્રાણુકાર છે, તેમાં દરેક જીને કેટલા પ્રાણ હોય છે? તે જણાવવામાં આવ્યું છે અને પાંચમું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org