________________
વેકિય શકીર પડી જાય છે, પણ તેજસ તથા કાશ્મણ એ
બે શરીરે તેની સાથે જ રહે છે. - અહીં શરીર સંબંધી જે પ્રમાણુ કહેવાનું છે, તે ઔદારિક તથા વૈકિયનું સમજવું.
એકેન્દ્રિય જીને કુલ બાવીશ ભેદે છે, તે આગળ કહેવાઈ ગયું છે. આ બાવીશ ભેદો પૈકી પ્રત્યેક વનસ્પતિ સિવાયના બાકીના બધા જેનું શરીર અંગુલના અસં.
ખાતમા ભાગ જેટલું હોય છે. અલબત્ત, આમાં પણ તેરતમતા એટલે નાના-મેરાપણું હોય છે, તે આ પ્રમાણે -
(૧) સહુથી નાનું શરીર સૂક્ષ્મ નિમેદનું હોય છે. સૂક્ષ્મ નિગોદ એટલે સૂમ સાધારણ વનસ્પતિ.
(૨) તેનાથી અસંખ્યાતગણું મેટું સૂમ વાયુમયનું હોય છે.
(૩) તેનાથી અસંખ્યાતગણું મોટું સૂકમ અગ્નિકાળનું હોય છે. છે. ( તેનાથી અસંખ્યાતગણું મોટું સૂક્ષ્મ અપકાયનું હોય છે. . (૫) તેનાથી અસંખ્યાતગાણું મેટું સૂફમ પૃથ્વીકાયનું હોય છે.
(૬) તેનાથી અસંખ્યાતગાણું મોટું આદર વાયુકાયનું ક હોય છે.
() તેનાથી અંખ્યાતગણું મેટું આદર અગ્નિકામાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org