________________
શરીર-દ્વાર
૩ર૯:
Tષા-પુત્ત-મિત્તા–ગાઉ પૃથકત્વ પ્રમાણુવાળા. બેથી નવ ગાઉની અવગાહનાવાળા.
“માત્રારકાન્ન માણવાવી” અહીં માત્ર એ જે શબ્દ છે, તે પ્રમાણવાચી છે.
સમુછિમા–સંમૂચ્છિમે. ૪૩ –ચતુપદ, ચેપગ. મયિ –કહેલા છે.
અવય समुच्छिमा खयरा भुयगांधणुह-पुहुत्त, य उरगा जोयणपुहुर्त, चउप्पया गाउअ-पुहुत्त-मित्ता भणिया ।
ભાવાર્થ સંમૂર્છાિમ બેચરે અને ભુજપરિપ બેથી નવા ધનુષ્ય પ્રમાણુવાળા, ઉર પરિસર્ષે બેથી નવ જન પ્રમાણુવાળા અને ચતુષ્પદે બેથી નવ ગાઉ પ્રમાણુવાળા કહ્યા છે.
વિવેચન ગર્ભજ ખેચર એટલે પક્ષીઓ બેથી નવ ધનુષપ્રમાણ દેહવાળા હોય છે, તેમ સંમૂર્ણિમ ખેચરે પણ બેથી નવ ધનુષપ્રમાણ દેહવાળા હોય છે, પરંતુ ગર્ભજ ભુજપરિસર્પ અને સંમૂર્ણિમ ભુજપરિસર્ષની અવગાહના સરખી હોતી નથી. પહેલાની બેથી નવ ગાઉની હેય છે, ત્યારે બીજાની માત્ર બેથી નવ ધનુષ જ હોય છે. ઉરપરિસર્ષના પ્રમાણમાં પણ આ જ મેટો તફાવત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org