________________
૩૪
જીવ-વિચાર-પ્રકાશિકા
ઈંડાનાં અડધિયાં મળી આવ્યાં છે. તે તે જાતનાં પક્ષીઓ કેટલાં મેટાં હશે ?'
ગર્ભજ ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ દેહમાન બેથી નવ ગાઉ સુધીનું હોય છે, તે પણ અઢી દ્વીપની બહાર સમજવું. વર્તમાન દુનિયામાં મલાયાના જંગલમાં ૩૫ ફુટ લાંબી છે મળી આવે છે.
મૂળ
खयरा धणुह-पुहुत भुयगा उरगा य जोयण-पुहुतं । गाउअ-पुहुत्त-मित्ता समुच्छिमा चउप्पया भणिया॥३१॥
સંસ્કૃત થયા खचराणां धनुः पृथक्त्वं भुजगानां उरगाणां च योजनपृथक्त्वम् । गव्यूतिपृथक्मात्रा संमूछिमाश्चतुष्पदा भाणताः ॥
પદાર્થ રાય –ખેચ, પક્ષીઓ.
ઘણુપુદુત્ત-ધનુષ-પૃથત્વ પ્રમાણુવાળા. બેથી નવ ધનુષ્યની અવગાહનાવાળા.
મુ –ભુજપરિસર્પો. ડા–ઉર પરિસર્પો. ચ–અને.
ચા-જિનપૃથકત્વ પ્રમાણુવાળા. બેથી નવ જનની અવગાહનાવાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org