________________
૩૨૪
છવ-વિચાર–પ્રકાશિત
પદાર્થ ધપુતચરંજામાળ—પાંચસે ધનુષ્યના પ્રમાણવાળા.
પશુનું સપંર એવું જે જમીન ધારણ કરનાર તે ઘનુ-સચ-પંચામાનધનુ-ધનુષ. સરપંચ-શતપંચ, પંચશત પાંચસે. પસાપ-પ્રમાણવાળા.
ને --નરયિકે, નારક-જી. સમા–સાતમી. પુરવણ–પૃથ્વીને વિષે. તત્તો-ત્યાંથી. જિલ્ફળા–અર્ધ અર્ધ ઓછા. જોયા–જાણવા. ચાપણું –નપ્રભા. કવિ-જ્યાં સુધી.
અન્વય सत्तमाइ पुढवीए नेरइया धणु-सय-पंच-पमाणा, तत्तो जाव रयणप्पहा अद्धद्भुणा नेया ।
ભાવાર્થ સાતમી પૃથ્વીમાં નારક છે પાંચસે ધનુષ્ય પ્રમાણ વાળા હોય છે. ત્યાંથી રત્નપ્રભા સુધી અર્ધા અર્ધા ઓછા જાણવા.
વિવેચન એક ઈન્દ્રિય, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય અને ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org