________________
સિદ્ધ છે
સ્વયં બુદ્ધને બાહ્ય નિમિત્તની જરૂર પડતી નથી. તે પિતાની જાતે જ બંધ પામે છે, જ્યારે પ્રત્યેક બુદ્ધને કઈ પણ નિમિત્તની જરૂર પડે છે. આ બંને વચ્ચે આટલે તફાવત છે.
(૭) પુદ્ગલોસિદ્ધ-બુદ્ધબોધિત સિદ્ધ. આચાર્યાદિથી બેધ પામીને સિદ્ધ થયેલા.
(૮) થીર્ટિસિ–સ્ત્રીલિંગસિદ્ધ. શ્રી ચંદનબાલાની જેમ સ્ત્રીલિંગે સિદ્ધ થયેલા.
સ્ત્રીઓ પણ મોક્ષની અધિકારિણી છે, તે આ ભેદ પરથી સિદ્ધ થાય છે.
(૯) કુરિસ્ટાસિ-પુરુષલિંગસિદ્ધ. શ્રી ઈલાચીકુમારની જેમ પુરુષલિંગે સિદ્ધ થયેલા.
(૧૦) નપુંસદ્ધિાદ્રિ–નપુંસકલિંગસિદ્ધ. શ્રી ગાંગેયની જેમ નપુંસકલિંગે સિદ્ધ થયેલા. ( અહીં જાતિ નપુસકે લેવાના નથી, પણ કૃત્રિમ નપુસકે લેવાના છે.)
(૧૧) સ્ટાઈલ-વલિંગસિદ્ધ. સાધુના વેશમાં સિદ્ધ થયેલા.
(૧૨) અન્નન્દ્રિસિદ્ધ-અ લિંગસિદ્ધ. શ્રી વલ્કલચરિની જેમ બીજા વેશમાં સિદ્ધ થયેલા.
(૧૩) સિદ્ધ-ગૃહસ્થલિંગસિદ્ધ. મરુદેવી માતાની જેમ ગૃહસ્થના વેશમાં સિદ્ધ થયેલા.
(૧૪) gmલિ-એકસિદ્ધ. એક સમયે એક એક
'
એ
જs,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org