________________
જીવ-વિચાર-પ્રકાશિકા
સિદ્ધ થયેલા. અહીં સમય શબ્દથી કાલને નિવિભાજ્ય ભાગ સમજ.
(૧૫) સિદ્ધ-અનેકસિદ્ધ. એક સમયે અનેક સિદ્ધ થયેલા.
સિદ્ધમેળ–સિદ્ધ થવાના ભેદો વડે. સિદ્ધ થવાના જે પ્રકારે છે, તે પ્રમાણે.
–આ. હવેÉ–સંક્ષેપથી, ટુંકમાં. ગીર-વિપ-જીવના વિકલ્પ, જીવના ભેદ.
જીવને વિપાપ તે લીવ-વિ.બહુવચનાથે નવવિ . જીવ-જીવ. વિવા-વિકલ્પ, ભેદ.
સમાચા–કહ્યા. સમાચાર મળતા.’
અન્વય तित्थातित्थाइ-सिद्ध-भेएणं सिद्धा पनरस-भेया एए जीव-विगप्पा संखेवेणं समक्खाया ।
ભાવાર્થ તીર્થ સિદ્ધ, અતીર્થસિદ્ધ આદિ સિદ્ધો થવાના પ્રકારે પ્રમાણે સિદ્ધો પંદર પ્રકારના છે. આ પ્રમાણે સમસ્ત જીના ભેદો ટુંકમાં કહ્યા.
વિવેચન પંચેન્દ્રિય જીના ભેદો પૂર્ણ થયા, તેની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org