________________
જીવ-વિચાર-પ્રકાશિત
અનુક્રમે ૧૦, ૧૦, ૧૦, ૧૨, ૧૩, ૭, ૯ અને ૧૬ મળી કુલ ૮૭ ઉત્તરભેદો છે, પણ તેનું વન અહી પ્રસ્તુત નથી.
વ્યંતર દેવાની એક જાતિ વાણુન્યતર તરીકે ઓળખાય છે, તે આઠ પ્રકારના છે : (૧) અન્નપનિયઅન્નપ્રજ્ઞપ્તિક, (૨) પણપન્દ્રિય-પંચપ્રજ્ઞપ્તિક, (૩) ઈ સિવાસિય—ઋષિવાતિ, (૪) ભૂયવાઈવ-ભૂતાદ્રિત, (૫) કન્દ્રિય-ક્ર ંતિ, (૬) મહા ક્રિય—મહાક દિત, (૭) કોઠુંડ–કુષ્માંડ અને (૮) પયગ—પતક. ×
આ ઉપરાંત જ઼ભક નામથી ઓળખાતા દેવાની ગણુના પણ વ્યંતરમાં જ થાય છે. તેઓ તિયગ્ લેકમાં આવેલા દીઘ વૈતાઢયમાં ચિત્ર, વિચિત્ર, યમક, શમક અને કાંચન નામના ગિરિપ્રદેશમાં વસે છે. ચિત્ર અને વિચિત્ર દેવકુરુક્ષેત્રમાં શીતેાદા નદીની અને માનુ આવેલા ચિત્રકૂટ અને વિચિત્રકૂટ નામના પર્વત છે. યમક અને શમક ઉત્તરકુરુક્ષેત્રમાં સીતા નદીની અને માજી આવેલા એ નામના પતા છે; અને કાંચનગિરિ શીતાઢા તથા સીતા ની સાથે સંબંધ ધરાવનાર નિષધ તથા નીલવત્ વગેરે હદોના તટ પર આવેલા પતા છે.
આ જલક દેવા દશ પ્રકારના છે : (૧) અન્નજ ભક, (૨) પાન×ભક, (૩) વસ્રજ઼ ભક, (૪) વેમાજ઼ ભક, (૫) શય્યાજ ભક, (૬) પુષ્પ′ ભક, (૭) ફલજ઼ ંભક, (૮) પુષ્પલજ ભક, (૯) વિદ્યાજુંભક અને (૧૦) અવ્યક્ત જ્ભક. તેમાં અનાદિ
× પતંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org