________________
વા
ને
અભિજિતૂ, (૨) શ્રવણ, (૩) શ્વનિષ્ઠા, (૪) શતભિષા, (૫) પૂર્વાભાદ્રપદ, (૬) ઉત્તરાભાદ્રપદ, (૭) રેવતી, (૮) અશ્વિની, (૯) ભરણી, (૧૦) કૃત્તિકા, (૧૧) રહિણી, (૧૨) મૃગશર, (૧૩) આર્દ્રા, (૧૪) પુનર્વસુ, (૧૫) પુષ્ય, (૧૬) અશ્લેષા, (૧૮) પૂર્વાફાલ્ગુની, (૧૯) ઉત્તરાફાલ્ગુની, (૨૦) -હસ્ત, (૨૧) ચિત્રા, (૨૨) સ્વાતિ, (૨૩) વિશાખા, (૨૪) અનુરાધા, (૨૫) જ્યેષ્ઠા, (૨૬) મૂળ, (૨૭) પૂર્વષાઢા અને (૨૮) ઉત્તરાષાઢા.
આ દરેકનાં વિમાના હાય છે, તેના જે રંગ દેખાય છે, તે વિમાનના રંગ જાણવા.
૨
જંબુદ્વીપમાં ૨ ચંદ્ર અને ૨ સૂર્ય, લવણુસમુદ્રમાં ૪ ચંદ્ર અને ૪ સૂર્ય, ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય, કાલેાધિસમુદ્રમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્ય તથા અર્ધ પુષ્કરવરદ્વીપમાં ૭૨ ચંદ્ર અને છર સૂર્ય છે.
આ રીતે અઢીદ્વીપમાં કુલ ૧૩૨ ચદ્ર અને ૧૩૨ સૂર્ય છે, તે ઉપર કહ્યા મુજબ પેાતાના પરિવાર સાથે મેરુ પર્વતની આસપાસ પરિભ્રમણ કરીને લેાકમર્યાદા સાચવે છે.
અઢીદ્વીપની બહાર પણ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષેત્ર અને તારાઓ છે, પણ તે બધા સ્થિર છે, એટલે કે મનુષ્યક્ષેત્રની માફક પરિભ્રમણ કરતાં નથી. તે સક્ષ એક જ સ્થાને રહે છે અને તેથી તેમના એક લક્ષ ચેાજનપ્રમાણુ પ્રકાશ પણ સ્થિર જ રહે છે. ત્યાં સૂર્યના ઉદયઅસ્તની ક્રિયા થતી નથી. એટલે વિસ, શત્રિ આરિ તમામ પ્રકારના કાલમાનના વ્યવહાર સવવતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org