________________
જીવ-વિચાર–પ્રકાશિત " (૬) ભાષા-પર્ય–જેઓ અભાગધી ભાષા વડે એલતા હોય, તે ભાષા-આર્ય.
(૭) જ્ઞાન-આર્મ-જેમનામાં વિશિષ્ટ પ્રકારનું મતિજ્ઞાન, વિશિષ્ટ પ્રકારનું શ્રુતજ્ઞાન, અવિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન કે કેવલજ્ઞાન હોય, તે જ્ઞાન–આર્ય.
(૮) દર્શન-આર્ય–જેમને સમ્યગદર્શન પ્રાપ્ત થયું હેય, તે દર્શન-આર્ય. .
(૯) ચારિત્ર-આર્ય–જેમણે પંચમહાવ્રતાદિ ઉત્તમ પ્રકારનું ચારિત્ર ધારણ કર્યું હોય, તે ચારિત્ર-આર્ય. - સ્કેચ૭ ભૂમિમાં જન્મેલા શ્લેષ્ઠ ગણાય છે. જેમ કે—ક, યવન, ચિલાત, શબર, બર્બર વગેરે. મ્લેચમાં દયાનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે, એટલે અન્ય પ્રાણીઓ પ્રત્યે તેમને વર્તાવ ક્રુરતાભરેલું હોય છે. વળી તેઓ સ્વાર્થ સાધવા માટે ગમે તેવું અસત્ય બેલતા અચકાતા નથી કે કેની વસ્તુ બળાત્કારે પડાવી લેવામાં કંઈ બેઠું સમજતા નથી. તેઓ પિતાની વિષયવાસના પૂરી કરવા માટે સ્ત્રીઓનું અપહરણ કરે છે, તેના પર બળાત્કાર કરે છે તથા તે ક્રય-વિક્રયની વસ્તુ હોય તેમ તેનું વેચાણ પણ કરે છે. વળી તેઓ ગમે તેવું ભયાનક પાપકર્મ કરીને પણ માલ-મિલકત એકઠી કરે છે અને તેના ઉપયાગમાં આનંદ પામે છે. આ બધાં લક્ષણે આર્યવની વિરુદ્ધના છે, એટલે તેને અનાર્ય સમજવાના છે.
અહીં એટલું જણાવવું જરૂરી છે કે મનુષ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org