________________
મનુષ્ય
શિલ્પ-આર્ય, ભાષા-આર્ય, જ્ઞાન-આર્ય, દર્શન–આર્ય તથા ચારિત્ર–આર્યો. તેમનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું
(૧) ક્ષેત્ર આર્ય–જેમને જન્મ મગધ, અંગ, અંગ, કલિંગ, કાશી વગેરે આ ક્ષેત્રોમાં થયું હોય, તે ક્ષેત્રઆર્ય. અહીં એટલું સૂચવવું જરૂરી છે કે પ્રાચીન ગ્રન્થમાં ૨ા આર્ય દેશની-આર્યક્ષેત્રની ગણના છે. તે કયાં અને કેવી રીતે છે, તે એક સંશોધનનો વિષય છે. બાકી જ્યાં ધર્મ અને નીતિની વ્યવસ્થા છે, તે આર્યક્ષેત્ર છે.
(૨) જાતિ-આર્ય–જેમને જન્મ ઉત્તમ અતિમાં થયે હેય–તે જાતિ-આર્ય. દાખલા તરીકે આપણા ભરત ક્ષેત્રમાં એક કાલે અંબઇ, કલિંદ, વૈદેહ, વેગ, હરિત અને ચૂંચણ એ છ જાતિની ગણના ઈભ્યિ જાતિ તરીકે થતી, એટલે તેમાં જન્મ પામેલાઓ જાતિ-આર્ય ગણાતા.
(૩) કુલ-આર્ય–જેમને જન્મ ઉત્તમ કુલમાં થયે હોય તે કુલ-આર્ય. દાખલા તરીકે આપણે ત્યાં પ્રાચીન છ કુલે ઘણું ઊંચા ગણતા, એટલે તેમાં જન્મ પામેલાઓ કુલ–આર્ય ગણતા.
| કર્મ–આર્ય–જેઓ વસ્ત્ર, સૂતર, કપાસ, માટીના વાસણ વગેરેને વ્યાપાર કરતા હોય, તે કર્મ–આર્ય.
(૫) શિહ૫-આર્ય–જેઓ દરજી, સાળવી, સુથાર, લુહાર, ચિત્રકાર, કુંભાર, કંસારા વગેરેને ધધ કરતા હોય, તે શિલ્પ-આર્થ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org