________________
આગમ–સાહિત્ય અને પ્રકરણુ-ગ્રંથ
જીવવિષયક કેટલાંક પ્રકરણની યાદી જિનાગમાં અનેક સ્થળે જીવનું વર્ણન આવે છે. જીવાભિગમ અને પ્રજ્ઞાપનાસૂત્રમાં તેનું વિરતારથી વર્ણન છે, ઉત્તરાધ્યયન સૂત્રનું છત્રીસમું અધ્યયન જીવના સ્વરૂપ તથા ભેદાનભેદનું ક્રમબદ્ધ વર્ણન આપે છે તથા દશકાલિકા સૂત્રનું ચોથું અધ્યયન ષડજીવનિકા પણું જીવન સ્વરૂપને સંક્ષિપ્તમાં બંધ કરાવે છે.
આ સાહિત્યના આધારે ગીતાર્થ મુનિવરેએ જીવવિષયક અનેક પ્રકારણે રચેલાં છે, તેમાંથી ઉપલબ્ધ પ્રકરણેની યાદી નીચે મુજબ છેઃ
(૧) જીવ-વિચાર–પ્રકરણ (૨) જીવ-વિચાર-સ્તવ (૩) જીવાજીવ-વિભક્તિ–પ્રકરણ (૪) જીવ–સંખ્યા-કુલક (૫) જીવ-સંબોધન (૬) જીવ-સમાસ-સૂત્ર (૭) જીવ—સિદ્ધિ (૮) જીવ–સ્થાપના-કુલક (૯) જીવ–સ્વરૂપચતુર્વિશિકા (૧૦) જીવાજીવ-વિચારવિવરણ (૧૧) જીવાજીવ-વિભૂતિ (૧૨) છવાનુશાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org