________________
નારક જીવો
રાક
અનુભવવી પડે. આ જગતમાં કાળાં કામ કરનાર ગુનેગાર એમ માને છે કે વધારેમાં વધારે મૃત્યુની શિક્ષા થશે અને તે ભેગવી લઈશું, પરંતુ નરકમાં જે પ્રકારની યાતનાઓ ભેગવવી પડે છે, તેનું જ્ઞાન થતાં તેમની આ માન્યતા છૂટી જાય છે અને તેઓ કાળાં કામ કરતાં અટકી સત્યવૃત્તિમાં જોડાય છે. નરકમાં કેવાં છે જોગવવા પડે છે, તે જાણવા માટે નરક-ચિત્રાવલિ અવશ્ય જોવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org