________________
જીવ-વિચાર–પ્રકાશિકા
જ સંમૂર્છાિમ હોય છે. અન્ય શબ્દોમાં કહીએ તે સર્વે સ્થાવર જીવે અને સર્વે વિકેન્દ્રિય છે એટલે કે એક ઈન્દ્રિયથી માંડીને ચાર ઈન્દ્રિય સુધીના છ સંમૂઈન ક્રિયાથી જ જન્મે છે. તેમાં એકેન્દ્રિય અને દ્વીન્દ્રિય છોને ઉત્પન્ન થવા માટે સ્વજાતિના મલ વગેરેની અપેક્ષા રહેતી નથી. એ તે ઉત્પત્તિને વેગ્ય સંયોગે મળતાં જ - સ્વજાતિની આસપાસ ઉત્પન્ન થઈ જાય છે, જ્યારે ત્રીન્દ્રિય - અને ચતુરિન્દ્રિય જી ઉત્પત્તિને વેગ્ય સગે મળતાં - સ્વજાતિના મલ, લાળ, પુરીષ વગેરેમાં ઉત્પન થાય છે.
પંચેન્દ્રિય તિર્યમાં મત્સ્ય વગેરે જલચર પ્રાણીઓ - સંમૂર્છાિમ અને ગર્ભજ એમ બંને પ્રકારના હોય છે.
સ્થલચરમાં ઉર પરિસર્ષ અને ભુજપરિસર્પ પણ પ્રાયઃ બંને પ્રકારના હોય છે, જ્યારે ચતુષ્પદમાં સંમૂર્છાિમ કેઈક જ વાર ઉત્પન્ન થાય છે. ખેચમાં ઇતિ વગેરે કારણે શુક, દહિક અને ખંજરીટ વગેરેની ઉત્પત્તિ સંમૂચિઠ્ઠમ ક્રિયાથી થાય છે અને સામાન્ય સગમાં તે - બધાં ખેચરે ગર્ભધારણની ક્રિયાથી જ જન્મે છે કે જેને માટે “અંડજ ' સંજ્ઞા પ્રસિદ્ધ છે. . અહીં એ સ્પષ્ટતા આવશ્યક છે કે ગર્ભજ જીવે પણ ત્રણ પ્રકારના હોય છે : (૧) અંડજ એટલે ઇંડાંરૂપે -- જન્મતા. ઇંડાંનું કેટલેક વખત સેવન થયા પછી તેમાંથી • બચ્ચાં નીકળે છે. (૨) જસયુજ એટલે એમાં વીંટળા- ઈને જન્મતા. ગાય, ભેંસ, બકરી વગેરેને જન્મ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org