________________
૧૫૮
જીવ-વિચાર–પ્રકાશિકા
વિવિધ વસ્તુઓને સ્પશી શકે છે, વિવિધ વસ્તુઓને સ્વાદ ચાખી શકે છે, વિવિધ વસ્તુઓની ગંધ પારખી શકે છે, વિવિધ વસ્તુઓને જોઈ-નિરખી શકે છે અને વિવિધ પ્રકારના શબ્દ—વનિ–અવાજ સાંભળી શકે છે.
"
અહી પ્રશ્ન થવા સંભવ છે કે · એક મનુષ્ય આંધળે અથવા મહેશ હાય, તેા શુ તેને પંચેન્દ્રિય કહી શકાય ખરા ?’તેના ઉત્તર એ છે કે · હા, તેને પણ પચેન્દ્રિય જ કહેવાય, કારણ કે તેને પાંચે ઈન્દ્રિયે હાય છે. શું તેને આંખના ઠેકાણે આંખ અને કાનના ઠેકાણે કાન નથી? શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તે તેને નિવૃત્તિ અને ઉપકારણુ એ અને પ્રકારની ખાદ્ય ઈન્દ્રિયે પૂરેપૂરી હોય છે, પરંતુ તેની ઉપકરણેન્દ્રિયમાં કંઈક ખામી હોવાથી તે જોવાની કે સાંભળવાની ક્રિયા કરી શકતા નથી. જો કોઈ ઉપાયવિશેષથી આ ખામી દૂર થાય તા તે જોઈ કે સાંભળી શકે છે. તાત્પર્યં કે એક મનુષ્ય આંધળા હાય કે મહેરી હાય તેટલા માત્રથી તેને ‘ ચતુરિન્દ્રિય ” કહી શકાતા નથી; તેની ગણના પંચેન્દ્રિય પ્રાણીમાં જ થાય છે. '
FE
>
R
પ્રજ્ઞાપના સૂત્રમાં પ્રશ્ન છે કે ' મનુષ્યે કેટલા પ્રકારના કહ્યાં છે ?' તેના ઉત્તરમાં જમ્મુાખ્યું છે કે ‘ મનુષ્ય એ પ્રકારના કહ્યા છે. જેમ કે–સમૂચ્છિમાં મનુષ્ય અને ગર્ભ જ મનુષ્યા.
4
ત્યાં વિશેષ પ્રશ્ન ક૨ે છે કે “ હું ભગવત ! સમૂિ મનુષ્યો કર્યાં ઉત્પન્ન થાય છે?' તેના ઉત્તરમાં જણાવ્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org