________________
મનુષ્યા
૧૫૭
પણ એમ જ સમજવું. આ રીતે અંતરદ્વીપની કુલ સખ્યા ૫૬ થાય છે.
આ અંતરદ્વીપમાં રહેનારા મનુષ્યા અકમ ભૂમિના મનુષ્યા જેવા જ, એટલે કે યુગલિયા હાય છે.
અહીં અંતરદ્વીપના ઉલ્લેખ જન્મક્ષેત્ર તરીકે થયેલા છે, એટલે અતરીપ શબ્દથી અતદ્વીપમાં જન્મેલા એમ સમજવાનું છે. મનુસ્યા-મનુષ્ય
આ પદ્ધ અહી પાદપૂતિ કરવા માટે મૂકાયેલુ છે.
અય
मणुस्सा कम्माकम्मगभूमि - अंतरदीवा य ।
ભાવાથ
મનુષ્ય મુખ્યત્વે ત્રણ પ્રકારના છે: (૧) કર્મ ભૂમિમાં જન્મેલા, (૨) અકમ ભૂમિમાં જન્મેલા અને (૩) અંતરદ્વીપમાં જન્મેલા.
વિવેચન
:
પંચેન્દ્રિય જીવાના મુખ્ય ચાર ભેદો પૈકી નાક અને તિર્યંચના ભેદો કહ્યા, હવે ક્રમપ્રાપ્ત મનુષ્યના ભેદી કહે છે. મનુષ્ય એ પચેન્દ્રિય પ્રાણી છે, કારણ કે તેને નેન્દ્રિય, સમેન્દ્રિય બ્રાણન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને શ્રોનેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયે વ છે અને તેમ વધુ તે
૭.૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org