________________
તિર્યંચ જીવોની ઉત્પત્તિ
૫૩. પ્રકારે થાય છે. અને (૩) પિતજ એટલે સીધા બચ્ચારૂપે જન્મતા. હાથી વગેરેને જન્મ આ પ્રકારે થાય છે.
સંમૂઈિમ અને ગર્ભજ બંને પ્રકારના પ્રાણીઓ અપર્યાપ્ત અને પર્યાપ્ત હોય છે, એટલે પંચેન્દ્રિય તિર્ય ચના કુલ ૨૦ ભેદની ગણના નીચે મુજબ થાય છે –
જલચરના સંમૂર્છાિમ અને ગર્ભજ એ બે ભેદ. તે. દરેક અપર્યાપ્ત અને પર્યાપ્ત એટલે કુલ ચાર ભેદ.
સ્થલચરના ચતુષ્પદ, ઉર પરિસર્પ અને ભુજપરિસર્ષ એ ત્રણ ભેદ. તે દરેકના સંમૂચ્છિમ અને ગર્ભજ એટલે . છ ભેદ અને તે દરેકના અપર્યાપ્ત અને પર્યાપ્ત, એટલે કુલ બાર ભેદ ,
ખેચરના સંમૂર્છાિમ અને ગર્ભજ એ બે ભેદ. તે. દરેકના અપર્યાપ્ત અને પર્યાપ્ત એટલે કુલ ચાર ભેદ,
આ રીતે ૪ + ૧૨ + ૪ મળી કુલ ૨૦ ભેદો થાય છે.
૨૨ સ્થાવરના, ૬ વિકલેન્દ્રિયના અને ૨૦ તિર્યચ. પચેન્દ્રિયના મળી તિર્યંચના ૪૮ ભેદો ગણાય છે. ' '
આ પ્રકરણ પૂરું કરતાં એ પણ જણાવી દઈએ કે આ બધા સંમૂ૭િમ જીવે નપુંસક હોય છે અને ગર્ભજમાં
વેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એમ ત્રણ પ્રકારે. હેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org