________________
ર૪૮
જીવ-વિચાર–પ્રકાશિમાં પાખે પહોળી જ રહે છે, એટલે કે બીડાતી નથી. આમાંના પહેલા પ્રકારને સમુદ્ગપક્ષી અને બીજા પ્રકારને વિતત પક્ષીની સંજ્ઞા આપવામાં આવેલી છે.
સામાન્ય રીતે આપણી ગતિ મનુષ્યક્ષેત્રની બહાર થતી નથી, એટલે આ પક્ષીઓ આપણા જેવામાં આવતા નથી, પરંતુ જ્ઞાનીઓના કથન પરથી આપણે તેમનું સ્વરૂપ સમજી શકીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org