________________
જીવ-વિચાર-પ્રકાશિકા
ભાવાર્થ પંચેન્દ્રિય તિર્યએ ત્રણ પ્રકારના છેઃ (૧) જલચર, " (૨) સ્થલચર અને (૩) ખેચર. તેમાં જલચર તિય ચેના શિશુમાર, મત્સ્ય, ક૭૫, ગ્રાહ અને મગર એ પાંચ ભેદો જાણવા.
- વિવેચન પંચેન્દ્રિય જીવેના મુખ્ય ભેદનું નિરૂપણ કરતાં અનારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, એ કમ સ્થાપિત કરેલે છે, એટલે પ્રથમ નારક છના ભેદોનું નિરૂપણ કરે છે.
અહીં પંચેન્દ્રિય વિષય ચાલુ હોવા છતાં પ્રકરણ- કારે વંચિંતિયા તિાિ એ શબ્દપ્રયોગ કર્યો છે, તેનું કારણ એ છે કે સ્થાવર અને વિકલેન્દ્રિય જીને પણ સામાન્ય રીતે તિર્યચ કહેવામાં આવે છે, તેને વ્યતિરેક કર અને માત્ર પંચેન્દ્રિય તિર્યંચ ના ભેદોનું જ નિરૂપણ કરવું. - પંચેન્દ્રિય તિર્યંચ ઇવેને ભાષામાં પશુ-પક્ષી કહેવામાં આવે છે. તેની વિવિધતાથી આપણે કેટલાક અંશે
પરિચિત છીએ, પરંતુ આ વિષયને ખાસ અભ્યાસ કર- નાર એક પ્રાણીશાસ્ત્રી જણાવે છે કે “આ પૃથ્વીમાં લગભગ ૮૦૦૦ પશુઓની તથા ૮૦૦૦ પક્ષીઓની જાતિ છે; આમ બધી મળીને પ્રાણુઓની ૧૬૦૦૦ જેટલી જાતિ - છે. આ બધા પ્રાણીઓની ખાસિયતને અભ્યાસ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org