________________
જીવ-વિચાર–પ્રકાશિકા
દયાની પાત્રતેટલી જ કરુણપાત્ર આ મસ્યજાતિ છે. આમ છતાં મનુષ્ય તેના પ્રત્યે દયા દાખવતા નથી, કરુણ દર્શાવતા નથી, એ કેટલું શોચનીય છે? - આર્યવનું મુખ્ય લક્ષણ દયા છે અને તેને વિસ્તાર
મનુષ્યથી માંડીને એકેન્દ્રિય પ્રાણી સુધી કરવાનું છે. આમ • છતાં આર્ય હવાને દા કરનારા અને સુશિક્ષિત સમાજમાં માન–મે ધરાવનારા કેટલાક પુરુષે વધારે મા ઉત્પન્ન કરવાની, તેમને મોટા પ્રમાણમાં પકડવાની અને - પરદેશ ચડાવી આર્થિક કમાણ કરવાની એજનાઓ ઘડી રહ્યા છે, એ શું સૂચવે છે? વધારે અફસની વાત તે એ છે કે શાસકવર્ગ પરદેશી નાણું મેળવવાના લેભથી આવી જનાઓને સ્વીકાર કરી મહાન હિંસાને ઉત્તેજન આપી રહ્યો છે અને દયાની દેવીનું મુખ પ્લાન બનાવી રહ્યો છે. જીવવિચારનું શિક્ષણ જીવદયાને પાયે નાખવા માટે છે, એટલે આટલું પ્રસ્તુત જાણીને અહીં કહ્યું છે.
જલચરના ત્રીજા ભેદમાં ક૭૫ એટલે કાચબાની જાતિને સમાવેશ થાય છે. તે નાના મોટા અનેક કદના હોય છે અને માછલાંની જેમ નિરંતર જલમાં રહીને પિતાનું જીવન વ્યતીત કરે છે. આમ છતાં કેઈક કઈક “ વાર તેઓ જલાશયના કિનારે આવે છે અને કિનારા પરની
રેતીમાં અહીં-તહીં ફરી ખુશનુમા વાતાવરણની મોજ - માણે છે. અહીં કદી શિકારી પશુઓ તરફથી ભય ઉત્પન્ન - થાય તે તેઓ પિતાના ચાર પગ તથા લાંબી ડોક શારીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org