________________
તિર્યંચ છ ) અને તે પિતાનું કાર્ય સિદ્ધ કરવામાં તેને ઠીક ઠીક ઉપયોગ કરે છે. દાખલા તરીકે એક શીશીમાં રહેલી શાહી તેમને પીવી હતી. તેમણે કઈ પણ પ્રકારે એ શીશીને બુચ ઉઘાડી નાખે. હવે જે એ શીશીને આડી પાડી દે તે તેમની શાહી ળાઈ જાય અને તે જોઈએ તેટલી શાહી પી શકે નહિ, આથી તેમણે એ શીશી પર્સ બેસીને પોતાની પૂછડી તેમાં દાખલ કરવા માંડી અને તેને બહાર કાઢીને તેના પરની શાહી ચાટવા લાગ્યા. આ રીતે તેમણે ઘણી શાહી પી લીધી. . .
ગળી આપણુ ઘરમાં ઘણીવાર જોવામાં આવે છે કાકીડાને કાચંડા પણ કહેવાય છે. તે વર્ષ ઋતુના પ્રારં ભમાં વિશેષ જોવામાં આવે છે. તેમની કાયા પરના રંગે. પલટાતા રહે છે. -- . * * * *
ચંદનઘો મટી ગરોળી જેવી હોય છે, જ્યારે પાટલા પાટલા જેવી પહેલી અને લાંબી હોય છે. તે જંગલમાં શાકભાજીના વાડા વગેરેમાં જોવામાં આવે છે. મલાયાના જંગલમાં ૩૫ ફુટ મટી ઘ થાય છે કે જેને “જંગલની ડાકણ” તરીકે ઓળખવામાં આવે છે.
સાંઢા કાકીડાને મળતા હોય છે, પણ તે દર કરીને જમીનમાં રહે છે.
ખીસકેલી મોટા ભાગે વૃક્ષ પર રહે છે અને પાંદડાં વગેરે પર પિતાને નિર્વાહ કરે છે...
ઉપરાંત બીજા પણે અનેક પ્રાણીઓને આ વર્ગમાં –૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org