________________
તિર્યંચ છવો
અસ્થિને ભાગ વિશેષ હોય છે અને માંસક છપમાં માંસને ભાગ વિશેષ હોય છે.
-ગ્રાહ, ઝૂડ.
પ્રાણો જીવવિરોષરતનુજોનિપ્રસિદ્ધઃ” ગ્રાહ એ એક પ્રકારનું જલચર પ્રાણું છે કે જે તંતુ જેવું લાંબુ હેવા. માટે પ્રસિદ્ધ છે. તેને લેભાષામાં ઝૂંડ અને હિન્દી ભાષામાં ઘડિયહ કહે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં તેના (૧) દિલી, (૨) વેષ્ટક, (૩) મૂર્ધજ, (૪) પુલક અને (૫) સીમાકાર એવા પાંચ પ્રકારે જણાવેલા છે, પણ તેનું વિશેષ વર્ણન કરેલું નથી, એટલે તેની ઓળખાણ અહીં આપી શક્તા નથી.
મા -મગર.
મગર પણ ખૂબ જાણીતું જલચર છે. તેની પૂંછડીમાં કરવતના દાંતા જેવા તીક્ષણ દાંતા હેય છે, જે કાતિલ હથિયારનું કામ કરે છે. સામાન્ય રીતે મગરે મેટા તળાવ, મોટા સરવર તથા દરિયામાં રહે છે, પરંતુ કઈ કઈ વાર તેના કિનારે આવીને પડ્યા રહે છે, ત્યારે કિનારાની માટી જેવા રંગના લાગે છે અને તેથી મનુષ્ય તથા પશુઓ ઘણુ વાર છેતરાય છે. જમીન કરતાં પાણીમાં મગરનું બળ ઘણું હોય છે.
ચ-અને કડવી–જલમાં વિચરનારા, જલચરે.
અન્વય મૂળ ગાથા પ્રમાણે સમજવો. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org