________________
પંચેન્દ્રિય જીવોના મુખ્ય ભે જે જીવે નરકમાં રહેતા હોય તે નારક કહેવાય. નરક એ પૃથ્વીની નીચે આવેલું એવું સ્થાન છે કે જ્યાં પાપી આત્માઓને પાપની શિક્ષા મેળવવા માટે ઉત્પન્ન થવું પડે છે. તેને વિશેષ પરિચય આગળ આવશે.
તિરિચ-તિર્યંચ, પશુ-પક્ષીઆદિ. મજુરસ-મનુષ્ય.
મધુર અને રેવ, તે મજુ-રેવા. મજુરત-મનુષ. માનવ, મનુજ એ તેના પર્યાયશબ્દો છે.
તેવ-દેવ. ચ–અને.
અવય ચથી આગળની ગાથાનું અનુસંધાન કરીને કહે છે है पंचिंदिया चउहा नोरय-तिरिया य मणुस्स-देवा य ।
ભાવાર્થ અને પંચેન્દ્રિય જી ચાર પ્રકારના છે : (૧) નારક, (૨) તિર્યચ, (૩) મનુષ્ય અને (૪) દેવ.
વિવેચન સિદ્ધ અને સંસારી એવા બે પ્રકારના જીવમાં સંસારી જીવેનું વર્ણન ચાલે છે. સંસારી જીવોમાં સ્થાવરનું વર્ણન પૂરું થયું છે અને ત્રસનું વર્ણન ચાલે છે. ત્રસમાં વિકલેન્દ્રિયનું વર્ણન પૂરું થયું છે અને પંચેન્દ્રિયનું વર્ણન શરું થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org