________________
[૧૧] પંચેન્દ્રિય જીના મુખ્ય ભેદ
મૂળ पंचिदिया य चउहा, नारय-तिरिया मणुस्स-देवा य।
સંસ્કૃત-છાયા पञ्चेन्द्रियाश्च चतुर्धा नारक-तिर्यश्वौ मनुष्य-देवौ च ।
પદાર્થ ઉચિંદિયા-પંચેન્દ્રિય જી.
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયવાળા જીવેને પચન્દ્રિય જીવે કહેવાય છે.
ચ–અને. રા –ચાર પ્રકારના. नारय भने तिरिय ते नारय-तिरिया. ના -નારક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org