________________
જીવનવિચાર-પ્રકાશિકા
સાથે ઉલ્લેખ આવે છે. તે પરથી પણ તે એકબીજાને મળતાં હોવાનું જણાય છે. તેનું પ્રસિદ્ધ નામ મચ્છર છે.
વાત-કંસારી.. પ્રસિદ્ધ છે. વાવિસ્ટોરા-ખડમાંકડી વગેરે.
'कविलडोलका जीवविशेषः खडमांकडीत्ति प्रसिद्धाः।' કવિલડોલક એ એક પ્રકારને જીવ છે, જે ખડમાંકડીના નામથી પ્રસિદ્ધ છે.
અવય विच्छू टिंकुण भमरा भमरिया तिहा मच्छिय डंसा मसगा कंसारी कविलडोलाई य चरिदिया ॥
ભાવાર્થ વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, ખડમાંકડી વગેરે ચાર ઈન્દ્રિયવાળા જ છે.
વિવેચન જે જીવેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય એ ચાર ઈન્દ્રિયે હોય છે, તે ચાર ઈન્દ્રિયવાળા કહેવાય છે. તે પણ અનેક પ્રકારના છે. તેમાંથી થડાની ગણના અહીં કરી છે..
બે ઈન્દ્રિયવાળા અને ઘણા ભાગે પગ હતા નથી, ત્રણ ઈન્દ્રિયવાળા અને સામાન્ય રીતે આર કે છે અને કેટલીક વાર તેથી પણ અધિક પગ હોય છે, જ્યારે ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org