________________
૨૧૦
જીવ-વિચાર-પ્રકાશિ એક બીજીથી સંલગ્ન નથી, એટલે કે તેમની વચ્ચે મોટું અંતર છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ સાતેય પૃથ્વીઓ એક-બીજાથી સ્વતંત્ર છે અને તે ઘનેદધિ, ઘનવાત તથા તિનુવાતના આધારે આકાશમાં રહેલી છે.
પૃથ્વી જેવી અતિ વજનદાર વસ્તુ આકાશમાં શી રીતે રહે?' એ પ્રશ્ન મતિમાન મનુષ્યને થવે સહજ છે. તેને ઉત્તર જુદા જુદા વિચારો કે ધર્મગુરુઓએ જુદી જુદી રીતે આપે છે. કેઈક કહે છે કે દિગગજે પિતાની સૂંઢ વડે પૃથ્વીને ધરી રાખે છે. કેઈક કહે છે કે સર્વ સેનાથી વીંટળાયેલા ભગવાન હાથના ટેકાઓ વડે પૃથ્વીને અદ્ધર રાખે છે. કેઈક કહે છે કે શેષનાગ ઉપર પૃથ્વી રહેલી છે. કેઈક કહે છે કે કાચબાની પીઠ ઉપર પૃથ્વીનું મંડાણ છે. કેઈક કહે છે કે આ પૃથ્વી ગાયના શીંગડા પર રહેલી છે, તે કઈક કહે છે કે આ પૃથ્વી સમુદ્ર પર રહેલી છે. આધુનિક વિજ્ઞાનવાદીઓ પૃથ્વીને સૂર્યના આકર્ષણે અદ્ધર રહેલી માને છે, પણ સૂર્ય શેના આધારે રહેલે છે? તેને સ્પષ્ટ ખુલાસે કરી શક્તા નથી. આ વિચારે સદોષ છે અને જેમ જેમ વિચારમાં આગળ વધીએ તેમ તેમ ગૂંચ વધારનારા છે, જ્યારે જૈન શાસાએ કરેલ ખુલાસે સંગત છે, ને તેથી બુદ્ધિમાનેને તે ગ્રાહ્ય છે. તેમાં કહ્યું છે કે “આકાશના આધારે તનુવાત હોય છે, તનુવાતના આધારે ઘનવાત હોય છે અને ઘનવાતના આધારે ઘોદધિ, તેમ જ ઘનેદધિના આધારે પૃથ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org