________________
પંચેન્દ્રિય જીવોના મુખ્ય ભેદો
૨૦૩.
બાહ્ય નિવૃત્તિ જુદા જુદા ને જુદા જુદા પ્રકારની હોય છે. દાખલા તરીકે ગાયની જીભ, વાનરની જીભ અને સાપની જીભ. તે એક પ્રકારની હેતી નથી. તેમાં આકાર પરત્વે કંઈ ને કંઈ તફાવત અવશ્ય હોય છે અથવા મનુધ્યને કાન, ઘોડાને કાન અને સસલાને કાન સરખાવીએ તે તેમાં સ્પષ્ટ તફાવત જણાઈ આવે છે. આ રીતે બીજી ઇંદ્રિયેની બાહ્ય નિવૃત્તિ અંગે પણ સમજવું.
બાહ્ય નિવૃત્તિમાં રહેલા આકારવિશેષને અત્યંતર. નિવૃત્તિ કહેવાય છે. તેમાં સ્પર્શનેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ. જુદા જુદા ના શરીર પ્રમાણે હેય છે; રસનેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ સુરપ્ર એટલે અઝાના આકારે હોય છે, ધ્રાણેન્દ્રિયની અત્યંતર-નિર્જેન્તિ અતિમુક્તક ફૂલ કે પડઘમ નામના વાજિંત્રના આકારે હોય છે; ચક્ષુરિન્દ્રિયની અત્યંત નિવૃત્તિ મસુરની દાળના આકારે હોય છે, અને શોજિયની અત્યંતર-નિવૃત્તિ કદંબના પુષ્પ જેવી માંસના ગળારૂપ હોય છે.
- અત્યંતર નિવૃત્તિની અંદર વિષયને ગ્રહણ કરવામાં સમર્થ એવા પુદ્ગલેની જે વિશિષ્ટ રચના હોય છે, તેને બાહ્ય ઉપકરણ કહેવાય છે અને તેની અંદર રહેલી પુદ્ગલેની સૂફમ રચનાને અત્યંતર ઉપકરણ કહેવાય છે. આ અત્યંતર ઉપકરણ સારી સ્થિતિમાં હોય તે વિષય સારી રીતે ગ્રહણ કરી શકે છે અને તેને કઈ પણ કારણે આઘાત પહોંચે. હેય-નુક્શાન થયું હોય તે ઇન્દ્રિય પિતાને વિષય બરબરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org