________________
વિકલેન્દ્રિય છે
૧૫
=
-
-
ઇન્દ્રિયવાળા જીવેને સામાન્ય રીતે છે કે આઠ પગ અને કેટલીક વાર તેથી વધારે પગ પણ હોય છે. પાંચ ઈન્દ્રિયવાળા છે કે જે સ્થાવર અને વિકલેન્દ્રિય કરતાં ઘણે વધારે વિકાસ પામેલા છે, તેમને ચાર કે બે પગ જ હોય છે અને સાપ, માછલી જેવા પંચેન્દ્રિય જીવને તો બિલકુલ પગ હેતા નથી. અષ્ટાપદ જેવા કેઈક કેઈક પંચેન્દ્રિય પ્રાણીને આઠ પગ હેવાનું વર્ણન પણ શામાં આવે છે. વળી ત્રણ ઇન્દ્રિય અને ચાર ઈન્દ્રિયવાળા ને આગળના ભાગમાં વાળ જેવી મૂછે હોય છે. તેમાં ત્રણ ઈન્દ્રિયવાળાને સામાન્ય મૂછો હોય છે અને ચાર ઈન્દ્રિયવાળાને શીંગડા જેવી મૂછે હોય છે. આ તે સામાન્ય નિશાન કહ્યું, વિશેષ તે આ બધા જંતુઓને ઊંડે અભ્યાસ કરવાથી જાણી શકાય છે.
બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા અને ચાર ઈન્દ્રિયવાળાના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે પ્રકારે ગણતાં વિકલેન્દ્રિયના છ પ્રકારે પડે છે અને તે સ્થાવરના બાવીશ ભેદોમાં ભેળવતાં કુલ અઠ્ઠાવીશ પ્રકાર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org