________________
૨૮
વિચાર-પ્રકાશિત
તેની આગળ અસંખ્યાતની ગણના થાય છે, તેમાં પલ્યોપમ, સાગરોપમની મુખ્યતા છે. આનો અધિકાર આ જ ગ્રંથમાં આગળ ઉપર આવશે.
તેનાથી આગળ અનંતની ગણના થાય છે, તેમાં પુદ્ગલપરાવર્તની સંજ્ઞા આવે છે. અનંતની ગણનામાં અનંતાનંત એ છેવટની કક્ષા છે.
પુદ્ગલનું મુખ્ય લક્ષણ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ છે. આ જગતમાં આપણું નજરે જે કઈ પદાર્થો પડે છે, તે આ પુદ્ગલની જ રચના છે. બાકીનાં દ્રવ્ય અરૂપી હાઈ દષ્ટિને વિષય બની શક્તાં નથી. શબ્દ (ધ્વનિ), અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, એ પણ પુદ્ગલનાં જ પરિણમે છે.
લેકના આકાર સંબંધી દ્રવ્યાનુયેગમાં જણાવેલું છે કે તે કેડે બંને હાથ રાખીને બે પગ પહોળા કરીને ટટ્ટાર ઊભેલા પુરુષ જેવું છે. તેમાં પગથી કેડ સુધીનો ભાગ તે “અલેક છે, નાભિસ્થાન તે “તિર્યગૂ લેક છે અને તે ઉપરને ભાગ તે “áલેક છે.
તેની તમામ ઊંચાઈના ચૌદ સરખા ભાગ પાડવા, તે ચૌદ રાજ કહેવાય છે, અને તેવા ચૌદરાજવાળે જે લેક, તે ચૌદ રાજલક કહેવાય છે. રાજનું માપ અસંખ્ય ચેજને છે.
ચૌદ રાજલોકમાં ગોઠવાયેલી વસ્તુને કમ નીચે મુજબ છે:
વે છેતેમાં પણ પગ પહોળા કરજવું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org