________________
ના મુખ્ય ભેદ
છે, કેટલાક જીવે અ૫ એટલે પાણી કે જલને પિતાના શરીર રૂપે પરિણાવે છે, કેટલાક જી પિતાના શરીરને અગ્નિરૂપે પરિણુમાવે છે, કેટલાક જી વાયુને પિતાના શરીરરૂપે પરિણુમાવે છે અને કેટલાક જીવે વનસ્પતિરૂપે પરિણમાવે છે.
અહીં એ સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે એક પરંપરા પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાય એ ત્રણને સ્થાવર અને અગ્નિકાય, વાયુકાય તથા બહન શરીરવાળા જીવેને ત્રણ માનવાની હતી. નીચેની પંક્તિએ તેના પ્રમાણરૂપ છેઃ
पुढवी आउजीवा य, तहेव य वणस्सई । इच्चेते थावरा तिविहा, तेसिं भेए सुणेहमे ।।
ઉત્તર અ૦ ૩૬, ગા૦ ૬૯. પૃથ્વીકાય, અપકાય તેમજ વનસ્પતિકાય એમ થાવ ત્રણ પ્રકારના છે. તેના ભેદે મારાથી સાંભળે.”
तेउ वाउ अ बोधव्या, उराला उ तसा तहा । इच्चेए तसा तिविहा, तेसिं भेए सुणेह मे ॥
ઉત્ત. અ૩૬, ગા. ૧૦૭. તેજસ્કાય, વાયુકાય અને ઉદાર-અહમ્ શરીરવાળા વસે, એમ ત્રસે ત્રણ પ્રકારના છે. તેના ભેદો મારાથી સાંભળે.” છે. અહીં પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એ ત્રણને સ્થિર માની તેને સમાવેશ સ્થાવરમાં કર્યો છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org