________________
[ ૧૦ ] વિકલેન્દ્રિય જી
સૂકી
સંવ-વકુચ----જય-ચંદ્રા--ત્રના મેર-જિનિ-પૂથ વેવિશે મારવા ઉપરા
સંસ્કૃત છાયા शङ्क-कपर्दक-गण्डुल-जलौक-चन्दनक-अलस-लहकादयः । मेहरक-कृमि-पूतरका द्वीन्द्रिया मातृवाहकादयः ॥१५।।
પદાર્થ સં–શંખ-શંખલા.
ગાથાનું પૂર્વાર્ધ એક સામાસિક પદ છે. તેમાં સંaવ૬ચ વગેરે શબ્દો સાથે આવવાથી હ્રદ્ધ-સમાસ થયેલ છે. સંઘ-શંખ. તે સમુદ્ર વગેરેમાં થતા એક પ્રકારના કીડા છે અને નાના મોટા અનેક સ્વરૂપે જોવામાં આવે છે. આપણે વામાવર્ત, દક્ષિણાવર્ત આદિ જે શંખે મંદિર તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org