________________
જીવ-વિચાર-પ્રકાશિકા છે. સિદ્ધાન્તની ભાષામાં તેને અક્ષ કે અરિયા કહેવાય છે.
અર–અળસિયાં.
.
'ચાલવા.
ચેમાસાની ઋતુમાં વરસાદ પડ્યા પછી જમીનમાંથી ઉત્પન્ન થાય છે અને અહીં તહીં ચાલવા લાગે છે. પાણીની ચેકડી વગેરે જ્યાં ઘણે વખત પાણી ભરાઈ રહેતું હોય ત્યાં પણ નાનાં નાનાં અળસિયાં પેદા થાય છે. તેને આકાર નાના સાપ જે હેવાથી તેને ભૂનાગ કે શિશુનાગ કહેવામાં આવે છે. હિંદી ભાષામાં તેને વૈવુ કે પુરા કહે છે.
રાgિ-લાળિયા વગેરે.
તે વાસી કે બગડી ગયેલા રોટલા, રોટલી, નરમ પુરી વગેરેમાં લાળરૂપે ઉત્પન્ન થાય છે.
મેરિકાષ્ઠકીડા, ઘુણ.
मेहरि भने किमि मने पूयरग ते मेहरि-किमि-पूयरगा. - Iબ્દશીદવિરોષ –લાકડામાં થતો એક જાતને કીડે.” લેકભાષામાં તેને ઘુણ કહે છે.
વિમિ-કૃમિ.
પેટમાં, ફેડલામાં તથા હરશ વગેરેમાં થનારા નાના જી.
પૂર –પિરા. . 'पूतरका जलान्तर्वर्तिनो रतवर्णाः कृष्णमुखजीवाः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org