________________
વિક્લેયિ છે
પૂરા કે પિરા જે પાણીમાં ઉત્પન્ન થાય છે અને સતા રંગના તથા કાળા મુખવાળા હોય છે.”
જેન્દ્રિએ ઈન્દ્રિયવાળા જી. મારૂવા-ચૂડેલ વગેરે.
'मातृवाहिका गुर्जरदेशप्रसिद्धाः चूडेलीति नाम्ना વિતા – માતૃવાહિકા એ જીવ ગુજરાતમાં પ્રસિદ્ધ
છે અને ચૂડેલ નામથી વિખ્યાત છે. અહીં આદિ પદથી છીપ, વાળા વગેરે ગ્રહણ કરવા. વાળા ખરાબ પાણીમાં ઉત્પન્ન થાય છે અને તે પીવામાં આવે તે મનુષ્યના શરીરમાં વૃદ્ધિ પામી હાથે-પગે લાંબા તાંતણ જેવા નીકળે છે.
અન્વય વંa – – Tig૮-સ્કો-ચંખT-૪-૪૬૬ મેરિ-શનિ--મારૂવા-ચિ. અહીં જોવા શબ્દ અધ્યાહારથી ગ્રહણ કર.
ભાવાર્થ , શંખ-શંખલા, કેનેડા, ડોલ, જળ, અરિયા, અળસિયા, લાળિયા, કૃમિ, પિરા, ચૂડેલ, વગેરે બેઈન્દ્રિયવાળા છે જાણવા.
વિવેચન સ્થાવર પછી ત્રસનું વર્ણન ક્રમ પ્રાપ્ત છે. તેમાં બેઇદ્રિયવાળા, ત્રણ ઈદ્રિયવાળા અને ચાર ઇંદ્રિયવાળા જેને વિલેન્દ્રિય કહેવામાં આવે છે. વિકલ એટલે અપૂર્ણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org