________________
વિકલેન્દ્રિય છે
૧૭
ગૃહસ્થનાં ઘરે વગેરેમાં જોઈએ છીએ, તે શંખના કીડાએને રહેવાનું શ્વેત રંગનું કઠિન કેટલું છે. જ્યારે તે જીવંત હોય છે, ત્યારે તેની અંદર ત તથા બદામી રંગના કીડા હોય છે. તદ્દન નાના શંખને શુદ્ર શંખ કે શંખલા કહે છે. જ્યારે દરિયાના પાણીમાં ઓટ આવે છે, ત્યારે તેના કિનારે આવા હજારે શંખલા જોવામાં આવે છે અને તે જીવંત હોય છે. • વય-કેડા.
સમુદ્ર વગેરે જલાશમાં થાય છે અને તે નાના મોટા અનેક પ્રકારના હોય છે, આપણે જેને કેડી-કોડા તરીકે વ્યવહાર કરીએ છીએ, તે આ પ્રાણીનાં મૃત કલેવરે છે.
હુ–ગંડેલ. “જોઢા વર-વૃત્તમઃ' ગડેલ એટલે પેટમાં થતાં મોટા કૃમિ.
રોગ-જળે.
તે પાણીમાં થાય છે, બે-ત્રણ ઈંચ લાંબી મોટી ઇયળ જેવી હોય છે અને બગડેલા લેહીને ચૂસવા માટે શરીરના અમુક ભાગ પર લગાડવામાં આવે છે. તે બગડેલું લેહી ચૂસ્યા પછી છૂટી પડી જાય છે.
વળા-અક્ષ, અરિયા.
તે શંખ અને કેડાની માફક દરિયામાં ઉત્પન્ન થાય છે. નિર્જીવ થતાં સ્થાપના કરવા માટે ઉપયોગમાં લેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org