________________
સર્વવ્યાપી સૂક્ષ્મ જીવો
૧૮૧
=
કલાકમાં જ પ્રાણત્યાગને પ્રસંગ આવી પડે છે, તે આ
ની દયા શી રીતે પળાય ? તેને ઉત્તર એ છે કે પૃથ્વી, પાણ, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ આપણુ જીવ જે જ જીવ છે, એમ જાણ્યા પછી તેમના પ્રત્યે લાગણી થાય છે અને તેથી તેમને ઉપયોગ જીવનની અનિવાર્ય આવશ્યકતા પૂરતે જ કરવાની વૃત્તિ રહે છે, તેમજ એ રીતે પણ જે જીવોની હિંસા થાય, તે માટે દુખ કે પશ્ચાત્તાપની ભાવના પ્રકટે છે, એ જીવદયાનું સાચા અર્થમાં પાલન છે અને તે સર્વ સુએ યથાશક્તિ અવશ્ય કરવું જોઈએ.”
સ્થાવરકાયની જરા પણ હિંસા કર્યા સિવાય પણ સર્વવિરતિધારી મુનિઓ જીવન ટકાવે છે. એની રીતે શાસ્ત્રમાં વિગતવાર આપેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org