________________
'
ના
વનસ્પતિકાય
જજે અનેક, ઘણું. gવંતિ–છે. મેવા–ભેદ, પ્રકારે. iાસ– અનંતકાયના.
અહીં પ્રકરણુકારે સાધારણના પર્યાય તરીકે અનંતકાય શબ્દનો પ્રયોગ કરે છે.
સેર–તેઓના. ઉજ્ઞાનત્યં – પરિજ્ઞાન અર્થે, વિશેષ જ્ઞાન માટે. ૪વરણvi–લક્ષણ. ચિ–આ. હવે પછી તરત જ કહેવાશે તે. સુખ–શ્રતને વિષે, શામાં. મણિથં–કહેલું છે.
અવય इच्चाइणो अणंतकायस्स अणेगे भेया भवंति तेसि परिजाणणत्थं सुए एयं लक्खणं भणियं ।
ભાવાર્થ અનંતકાયના આટલા ભેદે તે નામપૂર્વક કહ્યા, પરંતુ બીજા પણ ઘણા ભેદો છે. તેનું વિશેષ જ્ઞાન થવા માટે સૂત્રમાં આ પ્રમાણે લક્ષણ કહેલું છે. -
- વિવેચન
આ પ્રકરણમાં જીવનું સ્વરૂપ સંક્ષેપથી કહેવાનું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org