________________
૧૭૮:
જીવ-વિચારકામિકા
અને વિકસેન્દ્રિય એટલે બે, ત્રણ તથા ચાર ઈન્દ્રિયવાળા જી.) - પૃથ્વી, પાણી અને વનસ્પતિ બાર દેવલેકમાં તથા સાત પૃથ્વીમાં હોય છે. (પૃથ્વીની નીચે બીજી પૃથ્વીઓ રહેલી છે, તેની સંખ્યા સાત છે.) તેમાં પથ્વી તે સિદ્ધશિલામાં પણ હોય છે અને અગ્નિ તે તિર્યશ્લેક અને તેમાં પણ નરક્ષેત્ર એટલે અડી દ્વીપમાં જ હોય છે.
દેવલોકમાં વાવેની અંદર માસ્ય વગેરે જલચર હેતા નથી અને નવ રૈવેયકમાં વાવ જ નથી, એટલે ત્યાં પાણી હેતું નથી.”
શાસ્ત્રકારોએ આ સૂક્ષમ અને બાદર ના પ્રર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે વિભાગે કરેલા છે, તેનું રહસ્ય પણ સમજી લઈએ.
જીવ એક શરીર છોડ્યા પછી વિગ્રહગતિ કે જુગતિ દ્વારા નવા જન્મસ્થાને પહોંચે છે અને ત્યાં તે જન્મને અનુરૂપ જીવન જીવવા માટે આવશ્યક એવાં પુદ્ગલે ગ્રહણ કરવા માંડે છે, તેને શાસ્ત્રીય પરિભાષામાં “આહાર” કહેવામાં આવે છે. આ આહારમાંથી તે શરીર, ઇન્દ્રિય, શ્વાસેચ્છવાસ, ભાષા અને મનની રચના કરે છે. આ છે વસ્તુઓ જીવન ધારણ કરવા માટે જરૂરી હોવાથી તેને
પર્યાપ્તિ” સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે, પરંતુ અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે બધા ને છ પર્યાપ્તિઓ હેતી નથી. તદ્દન નીચલા સ્તરના જીને ચાર પ્રર્યાપ્તિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org