________________
સર્વવ્યાપી સૂક્ષ્મ જીવો
૧૭.
રાજકને કેઈપણ ભાગ એ નથી કે જ્યાં આ પાંચેય પ્રકારના સૂક્ષ્મ જી રહેલા ન હોય. આ ઇવેનું આયુષ્ય મધ્ય અંતર્મુહૂર્તનું હોય છે, એટલે કે ઓછામાં ઓછું ૨૫૬ આવલિકાનું અને વધારેમાં વધારે બે ઘડીને સંખ્યાતમો ભાગ હોય છે.
આમ તે બાદર શબ્દ સ્થૂલતાવાચક છે, પણ પૃથ્વીકાયિક એક જીવનું શરીર આપણું દૃષ્ટિને વિષય બની શકતું નથી. આપણે પૃથ્વીકાય આદિનું જે શરીર જોઈએ છીએ, તે અસંખ્ય જીના અસંખ્ય શરીરને એક પિંડ હોય છે. તાત્પર્ય કે જે અમુક અવસ્થામાં દષ્ટિને વિષય બની શકે છે, તેને માટે બાદર સંજ્ઞા જાયેલી છે.
બાદર જ કયાં ક્યાં હોય?” તેના ઉત્તરમાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે –
एगिदिय पंचिंदिय उड्ढेय अहे अ तिरियलोए य । विगलिंदियजीवा पुण, तिरियलोए मुणेयब्वा ॥१॥ पुढबी आउ वणस्नई, बारसकप्पेसु सत्तपुढवीसु । पुढवी जा सिद्धसिला, तेऊ नरखित्त तिरिलोए ॥२॥ सुरलोए वाविमझे, मच्छाई नत्थि जलयरा जीवा । गेविज्जे न हु वावी, वाविअभावे जलं नत्थि ॥३॥
એકેન્દ્રિય અને પંચેન્દ્રિય ઊર્ધ્વ, અધે અને તિર્યશ્લેકમાં જ હોય છે અને વિકલેન્દ્રિય જીવે તે માત્ર તિલકમાં જ હોય છે. (એકેન્દ્રિય એટલે સ્થાવર આ.—૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org