________________
૧૬૨
જીવ-વિચાર-પ્રકાશિકાં
એ થઈ હશે !
ઘડીએ ઘડીએ એ ગઈ હશે !
હજ તા ખીલ્યાને, કુસુમ હજી તે રેલ્યાને, સુરભિ
અરે ! હાવાં+હૈયાં, જગ ગયું કયાં એ પ્યારું, મધુર ભીંડાના છેડને શીંગા આવતી, તેનુ ં અમે ખારીકાઇથી નિરીક્ષણ કરતા. તેને આવી સરસ હાંસા શી રીતે પડતી હશે ? એ પ્રશ્ન અમારા મનમાં વારંવાર ઉઠતા. વળી અધી શીગાંને સરખી હાંસ હતી ! નહિ આછી કે નહિ વધારે ! એટલે આમાં કંઈક રહસ્ય છે, એમ તે સમજાતું, પણ એ રહસ્ય શું છે ? તેની ગમ પડતી નિહ.
સકલનાં એઠુ ફૂલડું હાસ્ય
Jain Education International
ગવારળિયે ચપટી કેમ રહેતી હશે ? તુરિયાને ધારે કેમ પડતી હશે ? કહેાળાનું કદ આટલું માટું કેમ થતું હશે ? આ અને આવા બીજા અનેક પ્રશ્નો અમારા મનમાં ઉઠતા, પણ તેનુ ચેાગ્યે સમાધાન થતું નહિ. આમ છતાં એટલું સમજાતુ કે દરેક વનસ્પતિને પેાતાનું વિશિષ્ટ જીવન છે અને તે પેાતાની રીતે વ્યતીત કરે છે.
હતુ !
કરતું !
ચૌદ-૫ દર વર્ષની
થોડાં વર્ષો પછી એટલે આશરે ઉંમરે વનસ્પતિઓને ઓળખવાના શેખ જાગ્યા અને રજાના દિવસ દરમિયાન અમે એક મિત્ર સાથે વાડીએ તથા વગડામાં ફરવા લાગ્યા, ત્યારે વનસ્પતિની વૈવિધ્યભરી જીવનલીલા જોઈને આશ્ચર્યમુગ્ધ બની ગયા. એ ભાવે આજે પણ અમારા હૃદયને સ્પશી જાય છે !
+ હમણાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org