________________
વનસ્પતિના જીવન પર આછા દષ્ટિપાત
૧૫
વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી શેમાને કહ્યું છે કે, વનસ્પતિ અને જંતુરચનાની ગોઠવણને પાયે એક જ છે. બંનેના શરીરમાં રહેલા કે તપાસીએ તે તે ઘણુ મળતા આવે છે.”
(૫) આહાર : બધાં જીવંત પ્રાણીઓ આહારથી વૃદ્ધિ પામે છે અને આહારના અભાવે મૃત્યુ પામે છે. આ જ રીતે વનસ્પતિ પણ આહારથી વૃદ્ધિ પામે છે અને આહારના અભાવે મૃત્યુ પામે છે. એ વાત ખરી છે કે મનુષ્ય અને પશુ-પક્ષીઓની પેઠે વનસ્પતિને મોટું કે જઠર હોતાં નથી, પણ તે પિતાનાં વિશિષ્ટ વિવરે (છિદ્રો) દ્વારા આહાર ગ્રહણ કરે છે અને તેને રસ બનાવી પિતાની સમસ્ત કાયાનું પિષણ કરે છે.
ફ્રેન્ચ વૈજ્ઞાનિક કવિએ પિતાના “પ્રાણરાજ્ય' નામના ગ્રંથમાં લખ્યું છે કે “આપણી પેઠે વનસ્પતિ પણ સચેતન છે. તે માટી, પાણી કે હવામાંથી હાઈડ્રોજન, કિસજન, નાઈટ્રોજન વગેરે પ્રાણપોષક તત્ત્વને ખેંચી લે છે. તેને બીજા જંતુઓની જેમ મોટું કે હોજરી હતાં નથી, પણ નીચલી પંક્તિનાં જંતુઓની જેમ તે વિવરદ્વારા આહાર ગ્રહણ કરી તેને પચાવે છે.” નું પ્રખ્યાત પ્રાણશાસ્ત્રી ક્યારેબાચે લખ્યું છે કે,
વનસ્પતિ પિતાના સચેતન કણે વડે ખનીજ પદાર્થોને ગ્રહણ કરી પિતાને જોઈએ તે પ્રકારના આહારરૂપે પરિ. ગુમાવી લે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org