________________
વનસ્પતિકાય
તેમાં પ્રથમ લક્ષણ એ કહ્યું છે કે જેનાં પાંદડાંની નસા વગેરે સ્પષ્ટ દેખાતી ન હાય કે જેના થડ અથવાં ડાળીઓનાં સધિસ્થાન એટલે સાંધા અને પર્યા સ જણાતાં ન હેાય, તેને સાધારણ શરીર સમજ્યું દાન તરીકે કુંવારપાઠું સાધારણ છે, તે તેમાં કોઈ નસ સ્પષ્ટ તયા જણાતી નથી; અને ભૂમિફાડાને વર્ગ સાધારણ છે, તે તેમાં સ ંધિસ્થાન, પર્વ આદિ નજરે પડતાં નથી.
અહી ખીનું લક્ષણ એ કહ્યું છે કે જેને ભાંગતાં સરખા ભાગ થાય, તે પણ સાધારણનુ જ લક્ષણ જાણવું. દાખલા તરીકે મૂળાના ક, ગાજર કે શકરિયાને ભાંગીએ તે તેના સરખા ભાગ થાય છે, પણ ખાંચાવાળા ભાગ થતા નથી. આ જ રીતે ખારી જાળના પાંદડાંને ભાંગીએ તે એ સરખા કકડા થાય છે, પણ એરડા વગેરેનાં પાંડાંની જેમ વાંકાચૂકા કે ખાંચાવાળા ભાગ થતા નથી; એટલે આ અધાની ગણતરી સાધારણમાં થાય છે.
અહીં ત્રીજું લક્ષણ એ કહ્યું છે કે જેને ભાંગતાં તાંતણા ન હેાય તે પણ સાધારણનુ શરીર જાણવું. દાખલા તરીકે મૂળાના કેં, ગાજર, શરિયા કે બટાટાને છેવામાં આવે તે તેમાં તાંતણાં જણાતાં નથી, માટે તેમને સાધારસુનુ લક્ષણુ લાગુ પડે છે. અંકુર અને કિસલયમાં પણ આ જ સ્થિતિ હોય છે; એટ્લે તેમને પણ સાધારણ ગણવામાં આવે છે.
'
અહીં ચાથું લક્ષણ એ કહ્યું છે કે જેને એવા છતાં
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org