________________
જીવાના મુખ્ય ભેઢા
૧૩
જીવંત શરીર અમુક સાગામાં વૃદ્ધિ પામે છે, તેમ ખાણમાં રહેલા લવજી, પત્થર વગેરે વૃદ્ધિ પામે છે. કેટલીક વાર પત્થરના પાળિયાએ ક્રમશઃ વધતા જોવામાં આવે છે, તેનુ કારણ એ હાય છે કે તે અંદરથી સંચેતન પૃથ્વી સાથે જોડાયેલા હાય છે.
?
?
કેટલાક કહે છે કે પાણી તા પ્રવાહી છે અને આમ તેમ ફેલાઈ જાય છે. આ સ્થિતિમાં તે કાઈ જીવનું શરીર કેમ હોઈ શકે? ” પરંતુ આ કથન ઊંડા અનુભવ વિનાનું છે. ઇંડામાં જરદી એટલે પીળા પ્રવાહી રસ હાય છે, તે જીવંત હાય છે, કારણ કે તેમાંથી આગળ જતાં પક્ષીના જન્મ થાય છે. અથવા હાથીની ઉત્પત્તિ સમયે તે કલલ એટલે એક જાતના પ્રવાહી પદાર્થ રૂપ હોય છે અને તેમાંથી જ આગળ જતાં હાથીના જન્મ થાય છે, એટલે પ્રવાહી પદાર્થ પણ જીવનું શરીર બની શકે છે.
અહી' એમ કહેવામાં આવે છે કે ૮ પ્રવાહીના અમુક જથ્થા જીવનું શરીર બની શકે, પણ અત્યંત નાનું જિંદું જીવનું શરીર શી રીતે અની શકે? ' તે આમ કહેવુ યુક્તિયુક્ત નથી; કારણ કે જીવા અત્યંત નાના બિંદુ અને તેથી પણ અધિક નાના ભાગને પણ શરીર તરીકે ધારણ કરનારા હોય છે. તે સ ંબંધી આધુનિક વૈજ્ઞાનિકો શું કહે છે? તે સાંભળે : ‘ એક વાળમાં ૪૦૦૦ જંતુઓ સમાઈ શકે તેવા સૂક્ષ્મ જંતુઓ છે. ટીકીટ પર ફોટાલ્યા કટેરિયા જંતુઓ ૨૫૦૦૦૦૦૦૦ ( પચીસ ક્રોડ ) રહી શકે છે.' ડૉ. એ.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org