________________
વાકયો
૧૨૫s
તનુ–પાતળે હોય તે તનુવાત કહેવાય. આ વાયુએ ઘને દધિની નીચે હોય છે. આદિ શબ્દથી નહિ કહેલા એવા અન્ય ભેદ પણ સમજી લેવા.
થા–ભેદ, પ્રકારે. રાહુનિશ્ચયપૂર્વક વાયરસ–વાયુકાયના.
મામ વાચા જ ઘણ-તy-વચારવા –कायस्स भेया ।
વિવેચન પૃથ્વીકાય, અપકાય અને અગ્નિકાય પછી વાયુકાયને પરિચય ક્રમ પ્રાપ્ત છે. વાયુ, પવન, હવા વગેરે એકાથી - શબ્દો છે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે પૃથ્વી,. પાણી, અગ્નિ અને વનસ્પતિ નજરે દેખાય છે, પણ વાયુ નજરે દેખાતું નથી. એ તે તેના કાર્યથી જ જાણી શકાય છે. દાખલા તરીકે ડાળીઓ હાલતી હોય કે ધજા ફરફરતી , હોય તે પરથી વાયુ વહી રહ્યો છે, એમ આપણે જાણી. શકીએ છીએ.
અહીં જેને શુદ્ધ વાયુ કહેવામાં આવ્યું છે, તેમાં . પણ અંતર્ગત અનેક જાતના વાયુ હોય છે. આધુનિક વૈજ્ઞાનિકના કથન મુજબ સૂકી હવામાં ૭૮ ટકા નઈટ્રોજન, ૨૧ ટકા એકિસજન, ૦૯ ટકા આરગન અને ૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org