________________
૩૮
જીવ-વિચાર-પ્રકાશિકા તેનાં પાંદડાં ઘણાં કમળ તથા પાતળાં હેવાથી તેની અણના સાધારણ વનસ્પતિમાં થાય છે.
મહું–કેમળ ફળ, કૂણાં ફળ.
જેમાં ગોટલી વગેરે બંધાયાં ન હોય, તેવાં ફળને કેમળ ફળ કે કૂણાં ફળ કહે છે. “જોમરું શરું નિવદ્ધાથિ ”
ર–અને. સવં–સર્વ પ્રકારનાં.
સિદ્-ગુપ્ત નવાળાં.
ગુઢ એટલે ગુપ્ત છે જેની ક્ષિા એટલે શિરાઓનસે, તે ગુણિરૂ. તાત્પર્ય કે જેની નસ સ્પષ્ટ ન દેખાતી હોય તેવાં.
ળિz-–ખારી જાળ વગેરેનાં પાંદડાં.
ઉપાઠ શ્રી ક્ષમાલ્યાણુકજીએ અહીં ખુલાસો કર્યો छ , “सिनादिपत्राणि सिनशब्देन देशविशेषे झारपील પૃ૩ ” સિન શબ્દથી કેઈ દેશવિશેષમાં ક્ષારપીનું વૃક્ષ કહેવાય છે. પીલુને ગુજરાતી ભાષામાં જાળ કહેવાય છે. ગુજરાત, સૌરાષ્ટ્ર વગેરેમાં તેનાં વૃક્ષે ઘણું થાય છે. આ પીલમાં મારી જાત અને મીઠી જાત, એમ બે જાતે છે, તેમાં ખારી જાતને સિન કહેવામાં આવે છે. તેનાં પાન હૃદ્ધ અને પહેળાં હોય છે, તેની નશે સ્પષ્ટ જોઈ શકાતી. નથી, એટલે તેની ગણના સાધારણ વનસ્પતિકાયમાં કરેલી છે.
થોરિ-થુવર, શેર - “શોર વાણીતજ :” શો એટલે ખુહીત. તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org