________________
વનસ્પતિકાય
૧૩૯,
હિંદી ભાષામાં થડર કે સેહંડ, બંગાળી ભાષામાં સીજવૃક્ષ અને ગુજરાતી ભાષામાં થુવર કે શેર કહે છે. અગ્રેજીમાં તેને માટે મીકસ હેજ (Milks hedge) એ શબ્દ. વપરાય છે. થોરના અનેક પ્રકારે છે. તેમાં ડાંડલિયા શેરને. કાંટાવાળી ડાંડીઓ હોય છે, પણ પાદડાં હતાં નથી. હાથલા. થરને પહેલાં પાંદડાં હોય છે, તે પર તીક્ષણ કાંટા ઉગેલા હોય છે અને તેને લાલ ફળ આવે છે. આ સિવાય નાગફની થુવર, ખરસાણી થુવર, ધારે થુવર વગેરે. પ્રકારે પણ પ્રસિદ્ધ છે.
- શેરને મુખ્ય ઉપયોગ વાડ બનાવવામાં થાય છે. તેનું દૂધ ઝેરી હોય છે, જે ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. કેટલાક નીચલા થરના લેકે હાથલા થેરના. કાંટા વગેરે કાઢી નાખી તેનું શાક તથા અથાણું કરે છે..
#ારિ–કુંવાર, કુંવારપાઠું, કુંવારના લાબરા.
યુરિ મહારાજા વત્રા” કુમારી એટલે જેનાં. પાંદડાં ગર્ભવાળા અને પરનાળના જેવા અર્ધ વર્તુલ. તથા જાડા હોય છે તેવી વનસ્પતિવિશેષ. તેને હિંદી ભાષામાં થીગુવાર કે કુંવારપટ્ટ અને બંગાળી ભાષામાં. કૃતમારી કહે છે. ગુજરાતી ભાષામાં તેને કુંવાર, કુંવાર. પાઠું કે કુંવારના લાબરા કહે છે.
પુષ્ટિ-એક અજ્ઞાત વનસ્પતિ.
પાઠક શ્રી રત્નાકરજીએ તુજને પરિચય ટીકામાં આપેલ નથી અને ઉપા. શ્રી ક્ષમાલ્યાણુકજી એ “ગુરઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org