________________
૧૨૮
જીવ-વિચાર-પ્રકાશિકા વારનવા-વનસ્પતિકાયના જીવે.
वणस्सइन जीवा ते वणस्सइ-जीवा. वणस्सइવનસ્પતિ–વનસ્પતિકાય. વનસ્પતિ એટલે -ઝાડપાન. તેને શરીર તરીકે ધારણ કરનારા જ તે વનસ્પતિકાય.
દુહા—બે પ્રકારના સુખ–શ્રતમાં, સૂત્રમાં, આગમોમાં.
શ્રુતને સામાન્ય અર્થ સૂત્ર કે આગમ છે. તે અંગે બૃહકલ્પભાષ્યમાં કહ્યું છે કે
સુ–સુ–-સિદંત-સાળે શાળા-કવો ! पण्णवणा आगम इव, एगइ पज्जवा सुत्ते ॥११।।
શ્રત, સૂત્ર, ગ્રન્થ, સિદ્ધાન્ત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના અને આગમ આ બધા સૂત્રમાં વપરાયેલા એકાથી પર્યાય શબ્દો છે.”
આવશ્યસૂત્રની વૃત્તિમાં શ્રતને વિશેષ અર્થ સામાયિકથી માંડીને બિન્દુસાર પૂર્વ સુધીની રચના કરવામાં આવ્યો છે. “સામયિતિ-વિજુલાના ”
તાત્પર્ય કે અહીં શ્રુત શબ્દથી આપણા સિદ્ધાન્તછે કે આગમગ્રંથ સમજવાના છે. મળિયા–કહેલા છે. સિં–જેમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org