________________
પૃથ્વીકાય
૧૩
છે. વિશેષમાં કેટલીક માટે ઘણી ચીકણી, તે કેટલીક સામાન્ય ચીકાશવાળી અને કેટલીક ખરબચડી પણ હોય છે. આમ માટીની અનેક જાતે હેય છે, તે બધી પૃથ્વીકાયમાં ગણાય છે.
પત્થરમાં પણ આરસ, અકીક, કસટી, ચિડી, કાંકરા, શિલા વગેરે અનેક જાતે હેય છે. તે ખાણમાં હેય છે, ત્યાં સુધી જીવનશક્તિથી યુક્ત હોવાને લીધે પૃથ્વીકાયમાં ગણાય છે.
સોવરિંગખ-સૌવીરાંજન, સૂરમે.
આ એક પ્રકારને ખનીજ પદાર્થ છે કે જેનું બારીક ચૂર્ણ આંખમાં અંજન કરવા માટે વપરાય છે. તેના ધોળે અને કાળે એવા બે પ્રકારે છે. તેમાં કાળે વધારે ગુણકારી મનાય છે.
સૂાલૂણ વગેરે.
લૂણ એટલે લવણું કે મીઠું. તે દરિયાના ખાસ પાણીને સૂકવીને બનાવવામાં આવે છે તથા જમીનમાંથી પણ નીકળે છે. સિંધવ, સંચળ, બીડલણ વગેરેની ગણના પણ લૂણમાં થાય છે. , યુદ્ધવિરામેચા–પૃથ્વીકાયના ભેદ. ફુવા-ઇત્યાદિ.
અન્વય આ બે ગાથાઓમાં વસ્તુઓનાં નામ અનુક્રમે આપેલું હેવાથી અન્વય કરવાની આવશ્યકતા રહેતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org