________________
૧ર૦
જીવ-વિચાર-પ્રકાશિકા
ષષ્ઠિ-જવાલા.
અગ્નિમાંથી જે શિખા પ્રકટે કે ભડકે થાય, તેને જવાલા કહે છે. “વારા નિર્જિવિશેષઃ”
મુમુ –ભાઠાને અગ્નિ, ભરસાડ.
છાણું વગેરે બળી ગયા પછી તેના પર રાખ વળી જાય છે, તેને ભાઠે કે ભરસાડ કહે છે. તેમાં અગ્નિના નાના કણ હોય છે, એટલે તેની ગણના અગ્નિકાયમાં કરેલી છે. ટીકામાં કહ્યું છે કે “સુ વિદ્યાનિવામ: ટો રિપોરિરિરિ . .” મુર્મર એટલે ચેડા અગ્નિકણવાળી ભસ્મ કે જે લેકમાં કારિષ–અગ્નિ તરીકે પ્રસિદ્ધ છે. કારિષ એટલે સૂકાયેલું છાણ, તેમાંથી બનાવેલાં છાણું.
લગ-–ઉલ્કાને અગ્નિ.
કવચિત્ કવચિત્ આકાશમાંથી જે અગ્નિ ઝરે છે અને જેના મેટા લીટા પડે છે, તેને ઉલ્કા સમજવાની છે. અશનિ એટલે અગ્નિ.
–આકાશમાંથી ખરતા અગ્નિકણે. કેટલીક વાર આકાશમાંથી અગ્નિના કણે ખરે છે, તેને ઉલ્લેખ અહીં કશુગરૂપે કરાય છે.
કેટલાક ઉલ્કા અને અશનિનાં સ્વરૂપે જુદાં માને છે અને ઉલકા રેખારૂપ હોય છે, જ્યારે અશનિ કણકરૂપ હોય છે એમ જણાવે છે, પણ એમ કરતાં કણગને અર્થ બંધબેસતું નથી. ત્યાં “આકાશમાંથી તારાની જેમ કણિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org