________________
જીવ-વિચાર–પ્રકાશિકા
લા–ઝાકળ. હિમ–બરફ. વ –કરા.
વરસાદમાં બરફના નાના ગેળ ટુકડા પડે છે, તેને કરા કહેવામાં આવે છે.
રિતy-દર્ભ કે ઘાસ પરનાં જલબિંદુઓ.
ટીકામાં કહ્યું છે કે “રિતp રિ' કનેક્ટિ ર્માપુ કવિવર-હરિતણું એટલે પ્રાતઃકાળમાં દર્ભ કે (કે ઘાસ)ના અગ્રભાગ પર દેખાતાં જલબિંદુઓ.
મહિયા–ધુમ્મસ. હૃતિ–છે. ઘહિમા–ઘને દધિ આદિ
પૃથ્વી તથા વિમાને ઘનેદધિના આધારે ટકેલા છે. ઘનેદધિ એટલે ઘન થઈ ગયેલા–જામી ગયેલા પાણીને સમૂહ ઘનેદધિ ઘનવાતના આધારે અને ઘનવાત તનુવાતના આધારે ટકી રહેલ છે.
આદિ પદથી બીજા પણ આવા પ્રકારે ગ્રહણ કરવા. મે ક –અનેક ભેદ.
–અને. ભારત–અપના, અપકાયના.
અન્વય
भोम-अन्तरिक्खं उदगं ओसा-हिम-करग-हरितणू महिया જ ઘોમિ : નાસા (ક)ના મેયા કુંતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org